બોટાદ એલસીબી પીઆઇ રિજવી સાહેબ ને કાર્યનિષ્ઠા બદલ પ્રશંસા પત્ર અપાયો

બોટાદ જિલ્લા ના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રીઝવી સાહેબ ને તેમની કાર્યનિષ્ઠા અને સતર્કતા માટે જિલ્લામાં જાણીતા હોય આપ શ્રી ને મહત્વપૂર્ણ જવાબદારી આપવા માં આવેલ જે આપ સાહેબ શ્રી એ કાર્યકુશળતાના ગુણો દાખવી શ્રેષ્ઠ કામગીરી કરેલ જે માટે આપ ને પોલીસ અધિક્ષક દ્વારા પ્રશંસાપત્ર આપી બિરદાવેલ છે જે સનમાન ની માટે સિટી અપડેટ રિપોર્ટર પરવેઝ નાયની એ આપ ને શુભેચ્છા પાઠવેલ છે