બોગસ બિલિંગ ની તપાસ 6 પેઢી ની તપાસ મા ભાવનગર મા ઘણી ફાઇલો ખુલશે?

બિલિંગ કૌભાંડ બાબતે વડોદરા તપાસ તેમજ ક્રોસ ચેક મા ભાવનગર સુધી તપાસ નો રેલો આવી શકે ATS અને ક્રાઇમ બ્રાંચ સુરત અને વડોદરા પોલિસ તંત્ર અનેક ફાઇલો કોને બનાવી અને હિસાબ તેમજ વેરા સાખ અને આંગલિયા પર તપાસ થાઈ શકે તેમ સુત્રો દવારા જાણવા આવેલ છે

6 પેઢી ૧.રાફાઇ એન્ટરપ્રાઇજ ૨.અલ્ફાજ એન્ટરપ્રાઇજ ૩.એ.એસ. ટ્રેડેસ ૪.રીડોનએન્ટરપ્રાઇજ ૫.ચૌહાણએન્ટરપ્રાઇજ ૬.આલ્ફાએન્ટરપ્રાઇજ તપાસ હાલ મા શરુ છે