લાખેણી મા બાળવિકાસ કલ્યાણ વિભાગ માથી વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ લાખેણી આંગણવાડી કેન્દ્ર નંબર 1 .2.3.4 ઉપર નાના નાના ભુલકાઓને બાળવિકાસ કલ્યાણ વિભાગ માથી વિના મૂલ્યે યુનિફોર્મ વિતરણ કરવાનો અવસર ઉપર વિતરણ કરવામાં ખાસ ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ પી બી પટેલ જીલ્લા પંચાયત દંડક ભાવનાબેન સરપંચશ્રી તથા ઘનશ્યામભાઈ ચોહાણ ઘનશ્યામભાઈ રાઠોડ રમેશભાઈ સલીયા તથા સ્કૂલના આચાર્ય તેમજ આંગણવાડી કાર્યકર બેહનો તથા ગામના આગેવાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું...